જાહેરાત / હવે આ કંપની પાસે હશે TikTokનો અમેરિકી બિઝનેસ, ByteDance સાથે કરી ડીલની જાહેરાત

oracle announces deal with bytedance as trusted technical partners its subject to clearance from trump administration

ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કામ કરનારી કંપની ઓરેકલે સોમવારે બાઈટ ડાંસની સાથે ડીલની જાણકારી આપી છે. જો કે આ ડીલ પર હજુ પણ અમેરિકી સરકાર દ્વારા મંજૂરી લેવાની બાકી છે. જાણીતી મોબાઈલ એપ ટિકટોકની માલિકીનો હક ચીની કંપની બાઈટ ડાંસ પાસે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ