બજેટ સત્ર / સંસદમાં હોબાળો: પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના ભાવ વધારા પર વિપક્ષનો વિરોધ, કાર્યવાહી સ્થગિત

opposition uproar in parliament over increase in fuel prices proceedings disrupted

પેટ્રોલ, ડીઝલ અને ઘરેલૂ રસોઈ ગેસની કિંમતોમાં થયેલા વધારાને લઈને સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ