નવી દિલ્હી / મોનસૂન સત્રમાં પ્રશ્નકાળ નહીં યોજવા પર ભડક્યું વિપક્ષઃ નિર્ણયને બતાવ્યો લોકશાહીની હત્યા

opposition surrounds government over no question hour in monsoon session

કોરોના વાયરસ સંકટની વચ્ચે સંસદના મૉનસૂન સત્રની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 14 સપ્ટેમ્બરથી સત્રની શરૂઆત થવા જઇ રહી છે પરંતુ અત્યારથી જ સરકાર અને વિપક્ષ વચ્ચે આર-પારની જંગ તેજ જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ