સંસદ / સત્રના પ્રારંભ પહેલા PM મોદીએ કહ્યું - વિપક્ષ નંબરોની ચિંતા છોડી દે...

Opposition parties should forget about the numbers PM modi

સંસદની કાર્યવાહી શરૂ થવા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે કે વિપક્ષ નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવના મૂલ્યવાન છે. સંસદમાં અમે પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષ રીતે કામ કરીશું. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સદન ચાલશે તો જ દિશહિત માટે નિર્ણય લઇ શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ