લૉકડાઉન / સોનિયા ગાંધીએ કહ્યું મોદી સરકાર પાસે લૉકડાઉન કરવા અને ખોલવાનો કોઈ યોગ્ય પ્લાન હતો જ નહીં, આ કરવાની જરૂર હતી

opposition parties meeting chaired sonia gandhi coronavirus

દેશમાં કોરોના વાયરસ અને અમ્ફાન વાવાઝોડાના સંકટ વચ્ચે શુક્રવારે વિપક્ષોની બેઠક યોજાઇ હતી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા યોજાયેલ બેઠકમાં કેન્દ્ર સરકાર સમક્ષ રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. આ સાથે જ સોનિયા ગાંધીએ બેઠકની શરૂઆતથી જ કોરોના સંકટને લઇને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ