ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચોમાસુ સત્ર / આજથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, આ ખાસ વ્યવસ્થા સાથે વિપક્ષ સરકાર પર પ્રહારની કોશિશમાં

opposition parties discussion in monsoon session on the issues of economic unemployment corona

આજથી એટલે કે 14 સપ્ટેમ્બરથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. જોકે, આ વખતે ચોમાસુ સત્રમાં સંસદની બેઠક વ્યવસ્થા અલગ પ્રકારની રહેશે. સેન્ટ્રલ હોલમાં માત્ર સાંસદોને જ એન્ટ્રી આપવામાં આવશે. અન્ય કોઈ વ્યક્તિને અંદર જવા માટે મંજૂરી આપવામાં નહી આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ