રાજકારણ / રિવાબાના પ્રચારમાં રવીન્દ્ર જાડેજાની આ તસવીર સામે વિપક્ષને વાંધો, સોશ્યલ મીડિયામાં ઊભો થયો વિવાદ

Opposition objected to this picture of Ravindra Jadeja in the campaign of Rivaba, a controversy arose in social media.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સામે અનેક પડકારો, એક તરફ તે કોંગ્રેસ પાર્ટીમાંથી એમના નણંદ તેમની સામે ઊભા છે તો બીજી તરફ વિપક્ષ સતત તેને નિશાન બનાવી રહ્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ