ચૂંટણી / 21 વિપક્ષી દળોની ચૂંટણી પંચ સાથે મુલાકાત પૂર્ણ, VVPATને EVM સાથે સરખાવવાની કરી રજૂઆત

Opposition Leaders Meeting Over EVM And VVPAT

ચૂંટણી પંચ સાથે વિપક્ષી દળોની મુલાકાત પૂર્ણ થઇ હતી. આજરોજ યોજાયેલ બેઠકમાં ચંદ્રબાબુ સહિત 21 વિપક્ષી દળોના નેતાઓએ મુલાકાત કરી હતી. આ સાથે જ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું કે, ચૂંટણી સમયે કેટલાક EVM ખરાબ થયા હતા તો વળી સ્ટ્રોંગરૂમ નજીક હલચલ જોવા મળી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ