કોરોના વાયરસ / રાહત રસોડા બાદ હવે પરેશ ધાનાણી ગાયો માટે ઘાસચારો ભરીને ટ્રેક્ટર લઇને અમરેલીમાં નીકળ્યા

opposition leader Paresh Dhanani cattle forage amreli gujarat lockdown coronavirus

સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. ત્યારે આ મહામારી વચ્ચે રાજ્યમાં દાનની સરવાણી વહેતી થઈ છે. તો સેવાની પણ સરવાણી વહેતી થઇ છે. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પશુઓને ઘાસચારો આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ