પાકિસ્તાન / PoKમાં ચૂંટણીમાં ભયંકર હિંસા, મતદાન મથક પર બેના મોત, વિપક્ષે કહ્યું અમે ભારતને બોલાવીશું

Opposition in PoK election violence, two killed at polling station, Opposition says we will call India

POKમાં આજે ઈમરાન સરકાર દ્વારા ગેરકાયદેસર મતદાન કરવામાં આવ્યું .જેમા ઈમરાન સરકારના કાર્યકરોએ ભારે હિંસા અને ગોળીબારી કરી હતી. જે ગોળીબારીમાં 2 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ