અધ્યાદેશ / કૃષિ વટહુકમનો વિરોધ, આ પાર્ટીએ આપી આંદોલનની ધમકી, કહ્યું ''ખેડૂતોને બેરોજગાર થવા ન દેવાય"

Opposing the agriculture ordinance, the party threatened agitation, saying

આમ આદમી પાર્ટી AAP સંસદમાં રજૂ કરાયેલા વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) વટહુકમ -2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કરાર અને આવશ્યક ચીજવસ્તુ (સુધારો) વટહુકમ -2020નો વિરોધ કરવાની ઘોષણા કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x