કૃષિ બિલ / પંજાબ CMએ કૃષિ બિલનો વિરોધ કરતા કહ્યું, પાકિસ્તાન આ મુદ્દે ફાયદો ઉઠાવી શકે છે

Opposing the agriculture bill, the Punjab CM said Pakistan could take advantage of the issue

પંજાબ સરકારે નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ના દરવાજા ખખડાવવાનો  નિર્ણય કર્યો છે, આ કમુદ્દે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે કહ્યું હતું કે " પાકિસ્તાનની ISI એજન્સી હાલની પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકે છે" 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ