લાલ 'નિ'શાન

લોન્ચ / ભારતમાં આ દિવસે લોન્ચ થશે Oppo Reno 2 સ્માર્ટફોન, 20X ઝુમથી હશે લેસ

oppo reno 2 series to launch in india on august 28

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ જાહેર કર્યું છે કે તે પોતાનો ફ્લેગશિપ Oppo Reno 2 સ્માર્ટફોનને ભારતમાં 28 ઓગસ્ટે લોન્ચ કરશે. કંપનીએ તેના કેટલાક ફીચર્સ વિશે ખુલાસો કર્યો છે. કંપનીએ કહ્યું છે કે ફોનના બેક પર 4 કેમેરા સેટઅપ હશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ