અપડેટ / હવે આવી રહ્યો છે વિશ્વનો પ્રથમ અંડર-સ્ક્રીન કેમેરા ફોન, જાણો તેની ખાસિયત

Oppo is all set to launch worlds first under screen camera smartphone

ઓપ્પોએ અત્યાર સુધી પૉપ-અપ સેલ્ફી કેમેરો અને નૉચ ડિસ્પ્લેવાળા અનેક સ્માર્ટફોન લોન્ચ કર્યા છે પરંતુ હવે આ દુનિયાનો પ્રથમ એવો અંડર-સ્ક્રીન કેમેરા ફોન લાવવાની તૈયારી કરી રહેલ છે. ઓપ્પો પોતાનાં આ ફોનને શંઘાઇમાં આ સપ્તાહે થનાારા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં શોકેસ કરવાનું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ