ટેક્નોલોજી / હવે આવી રહી છે ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથેની Smartwatch!

oppo files patent for a foldable smartwatch

સેમસંગ અને હુઆવેએ ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યા છે પરંતુ હજુ સુધી કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે વેચાણમાં મુક્યા નથી. બીજી બાજુ સોની કંપની રોલેબલ એટલે કે વીંટી શકાય તેવા ડિસ્પલે ડેવલપ કરી રહ્યું છે. ત્યારે હવે ફોલ્ડેબલ સ્માર્ટ વોચ પણ ટુંક સમયમાં આવી રહી છે. ભારતમાં લોકપ્રિય ઓપ્પોએ ફોલ્ડેબલ સ્માર્ટવોચની પેટન્ટ વર્લ્ડ ઇન્ટેલેક્ચયુઅલ પ્રોપર્ટી ઓફિસ સમક્ષ ફાઇલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ