ઓફર / Amazon પર ચાલી રહ્યો છે Oppo Fantastic Days Sale, રૂ.6000 સુધી મેળવો ડિસ્કાઉન્ટ

Oppo fantastic days on amazon india discounts and offers on oppo f11 and others

Oppoના પોપ્યૂલર સ્માર્ટફોન પર Amazon India પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Amazon પર Oppo Fantastic Days સેલ ચાલી રહ્યો છે. આ સેલ 4 દિવસો સુધી, મે 15થી 18 સુધી ચાલશે. આ સેલમાં Oppoના સ્માર્ટફોન્સ રૂ. 7990ની શરૂઆતી કિંમત પર મળી રહ્યા છે. તેની સાથે ઉપભોક્તા 9 મહીના સુધી સ્માર્ટફોન પર નો-કોસ્ટ EMIનો પણ લાભ ઉઠાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ