Coronavirus / દિલ્હીમાં કોરોના વિરુદ્ધ 5T બાદ CM કેજરિવાલનું 'ઑપરેશન SHIELD', જાણો શું કહ્યું

operation shield launched by delhi cm arvind kejriwal to contain corona outbreak in delhi

કોરોના મહામારીને માત આપવા માટે હવે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ગરુવારે ઑપરેશન શીલ્ડ (Operation SHIELD) શરૂ કરવાનું એલાન કર્યું છે. તેને રાજધાનીના 21 હોટસ્પોટ એરિયામાં શરૂ કરાઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ