ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગુજરાત / ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થતા જ પોરબંદરના દરિયામાંથી RDXના જથ્થા સાથે બોટ ઝડપાઇ

Operation Sagar Suraksha Kavach RDX boat Porbandar

સંવેદનશીલ પોરબંદર અને જુનાગઢના દરિયાકાંઠા પર પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ અને નેવી સહિતની ગુજરાતના વિશાળ સમુદ્રકાંઠાનો આતંકવાદી ફરી ઉપયોગ ન કરે તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. દરેક પરિસ્થિતીને પહોંચી વળવા સુરક્ષા એજન્સી સક્ષમ છે, તે બાબતે સમયાંતરે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરાતું હોય છે. ત્યારે ગુજરાતના દરિયામાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે. જેમાં પોરબંદરમાં તપાસ દરમિયાન RDXનો જથ્થો મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ