ઑપરેશન માં / એન્કાઉન્ટર રોકીને આતંકવાદીઓને મુખ્યધારામાં પરત ફરવાનો મોકો આપે છે ભારતીય સેના

operation maa kashmir help terrorists mainstream indian army

જમ્મૂ કાશ્મીરમાં અનેક યુવાનો આતંકી અને કટ્ટરપંથીઓના ચક્કરમાં ફસાઇ આતંકનો રસ્તો અપનાવી લે છે. આતંકના આકા યુવાનોને ભડકાવી ખોટા રસ્તે લઇ જાય છે. પણ આવા ભટકેલા યુવકોને મુખ્યધારામાં પરત લાવવા માટે ભારતીય સેના ચલાવી રહી છે એક ખાસ ઓપરેશન જેનું નામ છે ઓપરેશન માં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ