ઑપરેશન ગુજરાત બચાવો / ડ્રગ માફિયોને લહેરઃ એક ચૂટકી ડ્રગ્સ કી કિંમત હજારો રૂપિયા, કેસર કરતા પણ મોંઘું

Operation gujarat bachao shocking durg prices in gujarat

VTVGujratai.comએ કરેલાં ‘ગુજરાત બચાવો’ ઑપરેશનમાં મળેલી માહિતી સાંભળી ઉંઘતી રૂપાણી સરકાર અને ગુજરાતના વાલીઓએ સફાળા જાગી જવાની જરૂર છે. રાજ્યમાં દર વર્ષે અંદાજે 50 હજાર કિલોથી વધુનો ડ્રગ્સનો વેપલો થાય છે. શું તમે જાણો છો કે તમારા સંતાનો જે ડ્રગ્સ લઈ રહ્યા છે તેની એક ચપટીનો ભાવ 6 હજાર રૂપિયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x