coronavirus / કોરોના સંકટમાં એવું કૌભાંડ પકડાયું કે જાણીને ગુસ્સાનો પાર નહીં રહે, પૈસા માટે લોકોના જીવની નથી ચિંતા

operation coronavirus mask fake mask factories in noida

​Covid-19 એટલે કે કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે દરેક લોકો ચહેરા (મોં) પર માસ્કની સુરક્ષા ઇચ્છી રહ્યાં છે. એવામાં દેશની રાજધાની દિલ્હીની આસપાસ રાતો-રાત સસ્તા સર્જિકલ માસ્કનું અંડરગ્રાઉન્ડ બજાર કામ કરવા લાગ્યું છે. આ અંગેનો ખુલાસો એક ખાનગી મીડિયા ટીવીની ઇન્વેસ્ટીગેશનની તપાસમાં થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ