સુરત / ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામનો વીડિયો વાયરલ

રાજ્યમાં ઠેરઠેર દારૂના અડ્ડા અને જુગારધામનો રાફડો ફાટ્યો છે આંતરે દિવસે જનતા રેડ કે, પોલીસ રેડના કિસ્સા સામે આવે છે ત્યારે સુરતમાં તો પોલીસ સ્ટેશનનની હદમાં જ જુગાર ધામ ધમધમે છે આ ઘટનો વીડિયો સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ