National Games / નીરજ, રવિ, બજરંગ જેવા ઓલિમ્પિક વિનર્સ આવશે ગુજરાત: અમદાવાદના મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ

Opening ceremony of National Games at Narendra Modi Stadium

અમદાવાદમાં આગામી 27 સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનો ઉદ્ધાટન સમારોહ યોજાશે, જેમાં નીરજ ચોપરા, સાક્ષી મલિક સહિતના ઓલિમ્પિક મેડલ વિનર સહિત 1.5 લાખ લોકો ઉપસ્થિત રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ