યોજના / આ બિઝનેસ શરુ કરવા માટે મોદી સરકાર આપી રહી છે 2.50 લાખ રૂપિયા, દર મહીને થશે આટલી કમાણી

open your store of generic medical and earn modi government will help

જો તમે લોકોની મદદ કરવાના સારા ઈરાદા સાથે પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો તો કેન્દ્ર સરકારની મદદથી જન ઔષધી કેન્દ્ર એટલે કે જેનેરિક મેડીકલ સ્ટોર  શરુ કેઈ શકો છો. આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત છે કે તમને સરકાર અઢી લાખ રૂપિયાની મદદ કરશે. દેશમાં અત્યાર સુધી સાડા પાંચ હજાર જેનેરિક મેડીકલ સ્ટોર શરુ થઇ ગયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ