VIDEO / પાણીના પાઉચ વેચતા હોય તેમ ગુજરાતના આ ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ભાજપના તાલુકા પંચાયતના મહિલા સભ્યનો વીડિયો વાયરલ 

Open sale of liquor in this village of Gujarat as if selling water pouches, video of BJP taluka panchayat woman member goes...

ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો જેમાં બારડોલીના બાબેન ગામમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ