મોટો નિર્ણય / ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં હવે માત્ર શાકાહારી ભોજન જ મળશે, યાત્રાળુંઓને લસણ ડુંગળી વગરના આહારનો પણ વિકલ્પ અપાશે

Only vegetarian meals will now be available on trains to places of worship

ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોનો લઈને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. જેમા હવે ધાર્મિક સ્થળ પર જતી ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન જ આપવામાં આવશે. જે ભોજનને લઈને મુસાફરોને જુદા જુદા વિકલ્પ પણ અપાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ