વાનગી / સ્વિટ્ઝર્લેન્ડની અનોખી રેસ્ટોરાં, જ્યાં સવાસો વર્ષથી પીરસાય છે માત્ર શાકાહારી ભોજન

Only vegetarian food served in Haus Hiltl restaurant of Zürich, Switzerland

સ્વિટ્ઝર્લેન્ડનાં જ્યુરિક સ્થિત હોસ હિતલ રેસ્ટોરાં કંઇક ખાસ છે. લગભગ સવાસો વર્ષ પહેલાં આ રેસ્ટોરાંની સ્થાપના થઇ હતી ત્યારથી લઇને આ જ સુધી અહીં માત્ર શાકાહારી અને વિગન વાનગીઓ જ પીરસાય છે. આ ખૂબીના કારણે આ હોટલનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. રેસ્ટોરાંમાં ભારતના પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇ સહિત ઘણી હસ્તીઓ જમી ચૂકી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x