જળ સંકટ / માત્ર બે હેડ પંપ પર નિર્ભર છે આખું ગામ, સમસ્યાનો અંત ક્યારે?

Only two head pumps are dependent on the whole village, when the problem ends?

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભદ્રાલી ગામમાં પીવા માટે પૂરતું પાણી મળતું નથી. ગામમાં માત્ર બે જ હેડ પંપ ચાલે છે. અહી પીવાના પાણી માટેની બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. ગામની મહિલાઓ એક બેડું પાણી ભરવા માટે કલાકોથી હેડ પમ્પ ઉપર લાઈન લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ