અરેરાટી / નવસારીમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી; દીકરા પાછળ માતા-પિતાની આત્મહત્યા, કારણ ચોંકાવનારું

Only three-year-old daughter and mother lost family umbrella; Husband-mother-in-law committed suicide

નવસારીના વાંસદા નજીક આવેલા એક ખોબા જેવડા ગામમાં અસ્થિર મગજના યુવકે આત્મહત્યા કરતા દ્રવી ઉઠેલા માતા-પિતાએ પણ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ