ખરેખર / અલ્યા! એ, ભારતનું એવું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ જ નથી, જાણો યાત્રી શું કહીને લે છે ટિકિટ?

only railway station in the country which has no name the passengers who catch the train are upset

ભારતમાં એક એવુ રેલવે સ્ટેશન છે, જેનુ કોઈ નામ નથી. આ જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. 31 માર્ચ 2017 સુધી દેશમાં કુલ 7349 રેલવે સ્ટેશન હતા. જેમાંથી એક રેલવે સ્ટેશનનું કોઈ નામ નથી. આ જાણીને લોકો ચોંકી જાય છે. તમે પણ વિચારતા હશો કે જ્યારે સ્ટેશનનું કોઈ નામ નથી તો આ સ્ટેશન પરથી લોકો ટ્રેન કેવીરીતે પકડે છે.

બ્રેકિંગ ન્યૂઝ