વિવાદીત નિવેદન / શરદ પવારે પુલવામા હુમલા પર ઉઠાવ્યા સવાલ, કરી તપાસની માગ

Only Pulwama attack-like incident can change people mood sharad pawar

NCPના પ્રમુખ શરદ પવારે પુલવામા હુમલા પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં મોદી સરકાર સામે નારાજગી હતી પરંતુ પુલવામા હુમલા બાદ માહોલ બદલાઇ ગયો. શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા એવું વાતાવરણ હતું કે મોદી સરકાર ફરી સત્તામાં નહીં આવે. પરંતુ પુલવામા ઘટના બાદ તમામ પરિસ્થિતિ જ બદલાઇ ગઇ જેનો ફાયદો સરકારને થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ