શું છે હકીકત / એક ચલણી નોટની કિંમત 1.3 કરોડ રૂપિયા, વેચાણની ખાસિયત જાણીને પગ નીચેથી ધરતી સરકી જશે

only one note was sold for rs 1 3 crore know what is the reality

એક ચેરિટી શોપમાં મળેલી બેંકનોટ ઑનલાઈન 1,40,000 પાઉન્ડ (લગભગ 1.3 કરોડ રૂપિયા)માં વેચાઈ છે. દુર્લભ બેંકનોટ કથિત રીતે તેના મુદ્રીત મૂલ્યથી 1400 ગણી પ્રાપ્ત થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ