સરળ પ્રક્રિયા / હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે માત્ર એક જ ડૉક્યુમેન્ટની જરૂર પડશે, દસ્તાવેજ સાથે રાખવાની જરૂર નહી

Only one document will be required to create a driving license

ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે પહેલા સરકારી વિભાગના ચક્કર લગાવવા પડતા હતા. તો રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં સંશોધન બાદ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવવું હવે સરળ થઇ ગયુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ