નિર્ણય / 'આત્મનિર્ભર ભારત' માટે PMની અપીલ બાદ ગૃહમંત્રી શાહનો મોટો નિર્ણય, હવે આ જગ્યા પર માત્ર સ્વદેશી વસ્તુઓ જ મળશે

Only Made-in-India products to be sold at all CAPF canteens from June 1 says amit shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં  ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પણ કહ્યું હતું. જે બાદ હવે ગૃહમંત્રાલયે તેના પર અમલ શરુ કરી દીધો છે. પીએમની અપીલ બાદ ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ