મંદી / કોરોનાના કારણે થશે આર્થિક તબાહી પણ ચીન-ભારત બચી જશે, આ અહેવાલમાં થયો ખુલાસો

only india china will survive coronavirus rest of the world economy will go into recession SAYS un

કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસ સામે મોટી-મોટી મહાસત્તાઓ પણ કોરોના વાયરસના કારણે ઘૂંટણીએ બેસી ગઈ છે. કોરોના વાયરસનાં કારણે આર્થિક મોરચા પર પણ ભારે નુકસાન થઇ રહ્યો છે અને આગામી સમયમાં નુકસાન વધવાની સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ