અમદાવાદ / માત્ર પાંચ ઇંચ વરસાદમાં જ મેગા સિટી બન્યુ ખાડાબાદ 

Only five inches of rain mega city Ahmedabad becomes khadabad

મેગા સિટી અમદાવાદ એક વરસાદમાં જ ખાડાબાદ બની ગયું છે. ગઈરાત્રે વરસેલા વરસાદ બાદ શહેરમાં તંત્રની પોલ ખુલી ગઇ છે. સમગ્ર શહેરમાં મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે. ચારે બાજુ અમદાવાદ ખાડાબાદ બની ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ