દોસ્તી / 'ભાઇજાન' એ કરાવ્યુ કપિલ-સુનીલનું Patch Up, કૉમેડિયને શૅર કર્યો ફોટો

Only Bhai can do this: Salman Khan brings Kapil Sharma and Sunil Grover together

તાજેતરમાં જ સલમાન ખાનના ભાઇ અને એક્ટર સોહેલસ ખાને પોતાની બર્થ ડે સેલિબ્રેટ કર્યો, એક્ટરે પોતાના મુંબઇના ઘરમાં જ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ પાર્ટીમાં ફેમિલી મેમ્બર્સ સિવાય ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સને બોલવામાં આવ્યા હતા. જોકે આ પાર્ટીના ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા પરંતુ એક ફોટો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ