યોજના / સાત મહિનામાં ખેડૂતો માટે મોદી સરકારે માત્ર 37 ટકા ખર્ચ કર્યો, કૃષિમંત્રીએ રજૂ કર્યા આંકડા

only 37 percent funds under pm kisan scheme disbursed in the first seven months

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને મળતા ફંડના આંકડા જાહેર થયા છે. આ આકંડાઓ મુજબ જાહેર કરાયેલા કુલ ફંડમાંથી વર્તમાન નાણાકીય વર્ષના શરૂઆતના સાત મહીનામાં માત્ર 37 ટકા ખેડૂતોને તેનો લાભ મળી શક્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ