લ્યો બોલો / સર્વે: કોરોના પછી પણ ભારતીયોને નથી ભવિષ્યની ચિંતા, માત્ર 27% લોકો પાસે વીમો-ઈમરજન્સી ફંડ

only 27 of surveyed individuals have an emergency corpus and insurance

મેડિકલ ઈમરજન્સી અને નોકરી ગુમાવવા જેવી ઈમરજન્સી સ્થિતિમાંથી બહાર આવવા માટે મોટાભાગના નોકરી કરતા ભારતીયો પાસે પૂરતુ ઈમરજન્સી ફંડ અને ઈન્શ્યોરન્સ નથી. જેનુ કારણ પગારદાર વર્ગ દ્વારા યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનિંગ ના કરવુ અને યોગ્ય જગ્યાએ રોકાણ ના કરવુ છે.

બ્રેકિંગ ન્યૂઝ