રિપોર્ટ / RTI એક્ટનો ઉપયોગ 2.5 ઘટ્યો, અમલ કરવામાં વિશ્વમાં ભારતનું સ્થાન 7માં ક્રમે અને ગુજરાત 5માં ક્રમે

Only 2.5 percent of Indians using RTI Act india

દેશમાં RTIનો કાયદો 12 ઓક્ટોબર 2005ના રોજ અમલમાં આવ્યો હતો. આથી દર વર્ષે આ દિવસે RTI દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે RTI એક્ટનો ઉપયોગ ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 14 વર્ષમાં માત્ર 2.5 ટકા લોકોએ જ RTIના કાયદાનો ઉપયોગ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ