ખુશખબર / પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાશે આ સુવિધા, હવે રેલ્વે ટિકિટ મળશે હપ્તેથી

Only 25% payment will be booked on the train online

ટ્રેનની મુસાફરી કરતા પ્રવાસીઓની સુવિધામાં રેલવે તંત્ર દ્વારા સુધારા થઈ રહ્યા છે. હવે રેલવે પ્રવાસીઓની સુવિધામાં વધુ એક નવી સુવિધા ટૂંક સમયમાં શરૂ કરી રહી છે. આ અંતર્ગત પ્રવાસી માટે હવે રેલવે ટિકિટ હપ્તેથી મળી રહે તે માટે નવી સુવિધા શરૂ થઇ રહી છે. આગામી એક મહિના બાદ શરૂ થનારી આ સુવિધામાં ટિકિટ બુક કરાવતી વખતે પ્રવાસી પાસે ટિકિટના પૂરતા પૈસા નહીં હોય તો માત્ર રપ ટકા રકમ જમા કરાવીને ટિકિટ બુક કરાવી શકશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ