તમારા કામનું /
આ જ તક છે! 10મુ પાસ India post માં વગર કોઈ પરીક્ષાએ મેળવી શકશે નોકરી, પગાર 63000
Team VTV05:14 PM, 03 Mar 22
| Updated: 05:15 PM, 03 Mar 22
જાણો ભારતીય ડાકમાં નોકરી મેળવવા માટે કઈ રીતે અપ્લાય કરવું, શું છે અંતિમ તારીખ તથા બીજી અગત્યની વિગતો
ભારતીય ડાકમાં નોકરીની તલાશ કરી રહેલ માટે સુવર્ણ અવસર
કઈ રીતે કરશો અપ્લાય?
શું છે અપ્લાય માટેની અંતિમ તારીખ?
ભારતીય ડાકમાં નોકરીનો અવસર
ભારતીય ડાકમાં નોકરીની તલાશ કરી રહેલ યુવાઓ માટે એક સુવર્ણ અવસર છે. આ માટે India Post દિલ્લીએ મેલ મોટર સર્વિસ ડીપાર્ટમેન્ટનાં હેઠળ સ્ટાફ કાર ડ્રાઈવરનાં પદો પર ભરતી માટે આવેદનો માંગ્યા છે. ઈચ્છુક તથા યોગ્ય ઉમેદવાર જે આ પદો માટે આવેદન કરવા માંગે છે, તેઓ India Postની આધિકારિક વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદો માટે ઉમેદવાર 15 માર્ચ સુધી કે તે પહેલા આવેદન કરી શકે છે.
કઈ રીતે કરશો અપ્લાય?
આ ઉપરાંત ઉમેદવાર સીધો આ લિંક https://www.indiapost.gov.in/vas/Pages/India પર ક્લિક કરીને પણ આ પદો માટે આવેદન કરી શકે છે. સાથે જ આ લિંક https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_12012022નાં માધ્યમથીથી આધિકારિક નોટીફિકેશન જોઈ શકે છે. આ ભરતીના માધ્યમથી કુલ 29 પદો ભરવામાં આવશે.
India Post Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો
આવેદન કરવાની અંતિમ તારીખ - 15 માર્ચ
India Post Recruitment 2022 માટે રિક્ત પદો
કુલ પદ - સ્ટાફ કાર ડ્રાઈવર - 29
India Post Recruitment 2022 માટે યોગ્યતા માપદંડ
ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક હોવો જોઈએ તથા હલકા તથા ભારે મોટર વાહન માટે ડ્રાઈવિંગ લાઈસન્સ તથા ત્રણ વર્ષનો અનુભવ
India Post Recruitment 2022 માટે આયુ સીમા
ઉમેદવાર 18 થી 27 વર્ષનો હોવો જોઈએ.
India Post Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી સ્કીલ ટેસ્ટનાં આધાર પર થશે.