ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગોલ માલ / મહામારીમાં મંગળફેરામાં મહેમાન તો જોઈએ, પણ 100ને બદલે 400 લોકોને કેવી રીતે જમાડે છે લોકો

only 100 people allowed in wedding ceremony in corona pandemic

કોરોનાની મહામારીને પગલે લગ્નપ્રસંગો અટકી પડ્યા છે ત્યારે હવે લોકો પણ પોત પોતાની રીતે રસ્તો શોધીને 100 જણાનો ચાર વાર જમણવાર કરીને 400 માણસોનો જમણવાર યોજી દે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ