કૌભાંડ / RTO અને એજન્ટની મિલિભગતઃ ઓનલાઈન ફોર્મ ભરો પણ એજન્ટને ભોગ ધરાવો તો જ ડેટા દેખાય

online system fail people pay for RTO staff and Agent for document gujarat

રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓમાં મોટા ભાગની કામગીરી પેપરલેસ-ઓનલાઇન કર્યા છતાં આરટીઓમાં અરજદારોને ઓફલાઇન લૂંટવા માટેના અનેક કી‌મિયા RTO કર્મચારીઓ અને એજન્ટની મિલીભગતે શોધી લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ