બેદરકારી / રાજ્યભરમાં ઓનલાઈન હાજરીનાં ધાંધિયા, આ લાપરવાહી પાછળ આખરે કોણ જવાબદાર

Online School Attendance Management System

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં અનિયમિતતા દૂર કરવા અને વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ચકાસવા માટે ઓનલાઈન હાજરીનો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. કેમ કે ઓનલાઈન હાજરીથી વિદ્યાર્થીઓનું અને શિક્ષકોનું ઓનલાઈન મોનિટરિંગ સરળ થઈ જાય છે. વિદ્યાર્થીઓની શાળામાં હાજરીનું પ્રમાણ અને ગેરહાજરીનું પ્રમાણ સરળતાથી જાણી શકાય છે. એટલું જ નહીં જે તે વિદ્યાર્થીની ગેરહાજરીનું કારણ જાણી વ્યક્તિગત રિપોર્ટ મેળવાનું પણ સરળ બની જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ