સુવિધા / આ બેંકમાં ફક્ત 4 મિનિટમાં ઘરેથી ખોલાવી શકશો બચત ખાતું, મિનિમમ બેલેન્સનું પણ નહીં રહે ટેન્શન

online sbi open your sbi insta savings account from the comfort of your home in just 4 minutes

SBIએ ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટની નવી સુવિધા શરૂ કરી છે. આ આધાર બેઝ્ડ ઈન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ છે. તેનાથી ગ્રાહક બેંકના ઈન્ટિગ્રેટેડ બેંકિંગ અને લાઈફ સ્ટાઇલ પેલ્ટફોર્મ યોનોની મદદથી એકાઉન્ટ ખોલી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ