ચિંતા છોડો / મામલતદાર કચેરીના ધક્કા પુરા, વારસાઇ એન્ટ્રી પણ હવે આ રીતે ઓનલાઇન થશે

online registration for Inheritance rights in gujarat varsai

રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કર્યા બાદ હવે વારસાઇ નોંધ પણ ઓનલાઇન કરી શકાય તેવી સુવિધા શરૂ કરી દીધી છે જેના કારણે હવે નાગરિકોએ કચેરીનો ધક્કો ખાવો નહીં પડે. પરંતુ ઘેર બેઠાં ઓનલાઇન અરજી અને તેને લગતી તમામ પ્રક્રિયા પૂરી કરીને વારસાઇ નોંધ કરાવી શકાશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ