ચિંતા / સ્કૂલ તો ખુલી ગઈ પણ વિદ્યાર્થીઓ નથી કરી શકતા આ કામ, વાલીઓ અને શિક્ષકો ટૅન્શનમાં

Online learning slows down children's writing speed

કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ હતી . પરંતુ હવે સ્કૂલો શરૂ થતા શિક્ષકોનું અને વાલીઓનું કહેવું છે કે બાળકોની લખવાની સ્પીડ ઘટી છે. જેના કારણે તેમની ચિંતા વધી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ