Daily Dose / ઓનલાઈન ગેમના શોખીનો ચેતી જજો , સરકારનો નવો કાયદો

ઓનલાઈન ગેમિંગ પર નજર રાખવા માટે સરકાર એક કાયદો લઈને આવી રહી છે અને તેને માટેનો ડ્રાફ્ટ પણ રજૂ કરી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ