બેંકિંગ / ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં ન કરતા આ ભૂલ, નહીંતર ખાતામાંથી કપાઈ જશે પૈસા

online fund transfer neft rtgs imps wrong ifsc can lead to loss of money from bank account

આજના ડિજિટલ યુગમાં હવે ઘરે બેઠા સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. સરકાર પણ દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમારી એક ભૂલ બહુ ભારે પડી શકે છે. જો તમે નેટબેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરો છો તો અન્ય જાણકારીઓની સાથે સાચો IFSC (Indian Financial System Code) નાખવો જરૂરી છે. દરેક બેંકનો IFSC અલગ હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ